જો આપ કે આપના બાળકોએ ઉચ્ચ અભ્યાસ કરેલ હોય તો આગામી સ્નેહ મિલનમાં સન્માન કરવામાં આવશે તથા તેમની વિગત ફોટા સાથે વેબસાઈટ પર મુકવામાં આવશે જેથી અન્ય બાળકોને પ્રેરણા મળે. આપ નીચેની લીંક પર ક્લીક કરી ફોર્મ ભરી શકો છો.https://forms.gle/SRZfE6qa5xJmLCTp6