સમાજના સભ્યો વર્ષમાં એકવાર મળે તે માટે સ્નેહમિલન કરવાનું નક્કી કરવામાં આવ્યુ. 2019 માં પ્રથમ સ્નેહમિલનનું આયોજન ઓન્સબોરો, કંટકી ખાતે કરવામાં આવ્યુ. બીજુ સ્નેહ મિલન કોવીડ ઓછો થયો પછી સને 2021માં એવન્સવીલ, ઈન્ડીયાના ખાતે રાખવામાં આવ્યું. ત્રીજુ સ્નેહમિલન મરફીસબોરોસ ટેનેસી ખાતે યોજાયુ. આગામી ચોથુ સ્નેહમિલનનો કાર્યક્રમ નું આયોજન બોઈસ એન્ડ ગર્લસ ક્લબ, ઓન્સબોરો ખાતે રાખવામાં આવેલ છે. વધુ માહિતી માટે નીચેની લાઇન પર ક્લીક કરો.