41-48 ગામ કડવા પાટીદાર સમાજ પશ્ચીમ અમેરિકા મા રહેતા સભ્યો દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આપ સૌને તેમાં પધારવા હાર્દિક આમંત્રણ છે. કાર્યક્રમની સંપુર્ણ વિગત નીચે આમંત્રણ પત્રિકામાં છે. જે લોકોને સ્નેહ મિલનમાં હાજરી આપવી હોય તેમણેે RSVP કરવું જરુરી છે. જેની લીંક નીચે આપવામાં આવી છે.
સપર્ક કરો
રાકેશ પટેલ – 214-448-6565
રાજેશ પટેલ – 201-916-2854
RSVP માટેની લીંક નીચે છે તેના પર કર્લીક કરો.
https://forms.gle/zGAt8JADauVk2thB7